abacus

અબેકસઅબેકસ એટલે પુરાતન યંત્ર જેનો ઉપયોગ ગણતરી કરવા માટે થતો હતો. ગુજરાતી માં અબેકસ ને મણકાઘોડી કહેવાય છે. અબેકસ ની શોધ 2000 થી 5000 વર્ષ પૂર્વે થઇ હતી દરેક દેશ ના અલગ અલગ અબેકસ છે. ચીન માં સાઉનપેન થી ઓળખાય અને જાપાન માં સોરોબન.આજે પણ અબેકસ નો ઉપયોગ ગણતરી કરવા …

Continue reading